રશિયા પ્રાઈસ કેપનો ઉપયોગ કરનારા દેશોને ક્રૂડ ઓઈલની નિકાસ નહીં કરે

 - પુતિને ક્રૂડ ઓઈલની નિકાસ પર બેન મૂકવા માટે ડિક્રી પર હસ્તાક્ષર કર્યા છે - આ પ્રતિબંધ 1 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે અને 1 જુલાઈ 2023 સુધી અમલમાં રહેશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારના રોજ ક્રૂડ ઓઈલની નિકાસને અનુલક્ષીને મોટો નિર્ણય લીધો છે. રશિયન સરકારે યુક્રેન પર મોસ્કોના હુમલાના જવાબમાં પશ્ચિમી દેશોના પ્રાઈસ કેપને ટેકો... Continue Reading →

રશિયાએ ફરી એકવાર UNSCમાં ભારતના કાયમી સભ્યપદને આપ્યું સમર્થ

- "મને લાગે છે કે ભારત હાલમાં આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ અગ્રણી દેશોમાંનો એક": વિદેશમંત્રી રશિયા - ભારત એક એવો દેશ છે જે માત્ર કાયમી સદસ્ય બનવાની જ ઈચ્છા રાખતો નથી પણ એક તરીકે બહુધ્રુવીય વિશ્વની રચનાના બનવા પર પણ કામ કરે છે રશિયાના વિદેશ મંત્રી ભારતના કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માટે નિવેદન આપતા કહ્યું કે, "મને... Continue Reading →

યુક્રેન યુદ્ધમાં રશિયાએ પરમાણુ મિસાઇલ્સ પણ ઉતારતાં યુદ્ધ ખતરનાક વળાંકે પહોંચ્યું 

- વ્યાપક પ્રમાણમાં શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરવાથી રશિયાનો શસ્ત્રાગાર ખલાસ થવા ઉપર છે : છેલ્લા ૧૦ મહીનાથી ચાલી રહેલું રશિયા યુક્રેન યુદ્ધ હવે ખતરનાક વળાંક પર આવી પહોંચ્યું છે. યુક્રેનની સેનાએ એવો આક્ષેપકર્યો છે કે યુક્રેનનાં આકાશી સંરક્ષણને ખતમ કરવા માટે રશિયા, તેનાં વિસ્ફોટક શસ્ત્રો ઉપરાંત પરમાણુ સક્ષમ મિસાઇલ્સનો પણ ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનના સૈન્ય... Continue Reading →

નવ મહિનામાં યુક્રેન પર રશિયાએ છોડી 4700થી વધુ મિસાઈલો

રશિયા અને યુક્રેન વચ્ચે નવ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલેદિમિર ઝેલેન્સકીએ પોતાના દેશની તબાહીની વાર્તા સંભળાવતા દાવો કર્યો છે કે રશિયાએ નવ મહિનામાં 4700 થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલાઓમાં અનેક શહેરો નાશ પામ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રવિવારે જાહેર કરેલા એક વિડિયો સંબોધનમાં કહ્યું... Continue Reading →

યુક્રેનને નાટોમાં સામેલ કરાયુ તો ત્રીજા વિશ્વયુધ્ધ નક્કી જ છેઃ રશિયાની ફરી ધમકી

રશિયાએ પોતાનુ આક્રમણ તેજ કર્યા બાદ યુક્રેને ફરી વખત નાટો સંગઠનમાં સામેલ થવા માટે અરજી કરી છે ત્યારે રશિયાએ ખુલ્લી ધમકી આપતા કહ્યુ છે કે, જો યુક્રેનને નાટોમાં સામેલ કરાયુ તો ત્રીજુ વિશ્વયુધ્ધ શરૂ થઈ જશે. બીજી તરફ રશિયાએ પોતાના હુમલા ચાલુ રાખ્યા છે.યુક્રેનની રાજધાની કીવ પર રશિયાએ ઈરાનના આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ હુમલો કરવા માટે... Continue Reading →

ભારત UNSCમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યુ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અમેરિકા અને અલ્બાનિયા દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જેમાં રશિયાના ગેરકાયદે લોકમત અને યુક્રેનિયન પ્રદેશો પર તેના કબજાની નિંદા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં માગ કરવામાં આવી હતી કે રશિયા પોતાના સૈનિકોને યુક્રેનમાંથી પાછા બોલાવી લે. આ માટે યુએનએસસીમાં વોટિંગ પણ થયુ પરંતુ ભારતે આનાથી અંતર રાખ્યુ. ભારતની... Continue Reading →

રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદવામાં ભારતનો નવો રેકોર્ડ

- ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે - ભારતે જૂનમાં પૂરા થતા ત્રણ મહિનામાં 47.5 અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું, ગત વર્ષે તે ગાળામાં જ 25.1 અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું આ વર્ષના ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું. તે પછી અમેરિકા અને યુરોપના દેશો સહિત દુનિયાના કેટલાએ દેશોએ તેની ઉપર... Continue Reading →

યુક્રેનને કબ્જે કર્યાનો પુતિનનો દાવો

- યુક્રેનના તમામ નાગરિકોને આપશે રશિયાની સિટીઝનશિપ રશિયા અને યુક્રેન યુદ્ધના 137 દિવસ થઇ ગયા છે, ત્યારે રશિયન સૈનિકોએ યુક્રેનિયન શહેર ડોનેટ્સકના એક એપાર્ટમેન્ટ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં 29 લોકો માર્યા ગયા. પોલીસે 24 મૃતદેહો બહાર કાઢ્યા છે, 6 ઘાયલ લોકોને પણ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી, રશિયન નાગરિકત્વની પ્રક્રિયા ફક્ત યુક્રેનના... Continue Reading →

અછતને દૂર કરવા ભારતે પેટ્રોલ-ડીઝલની આયાત પણ શરૂ કરી

2022માં ગ્લોબલ એનર્જી બજારની ઉથલપાથલ વચ્ચે હવે ભારતે વૈશ્વિક ઉંચા ભાવની સામે રશિયા તરફથી મળી રહેલ સસ્તા ક્રૂડનો ફાયદો સૌથી વધુ ઉઠાવ્યો છે. જોકે એશિયાના ટોચના પેટ્રોલ અને ડીઝલ નિકાસકાર ભારતે હવે ઇંધણની આયાતમાં વધારો કરવાની ફરજ પડી છે. રશિયા તરફથી સસ્તા ક્રૂડ અને સ્થાનિક સ્તરે અછતની આશાંકા વચ્ચે ભારતે હવે માત્ર ક્રૂડ ઓઈલ જ... Continue Reading →

રશિયાએ ફરીથી રહેણાક વિસ્તાર પર હુમલા શરૂ કર્યા

- હજારથી વધુની હાજરીવાળા મોલને રશિયાના મિસાઇલે લક્ષ્યાંક બનાવ્યો - યુરોપીયન યુનિયન આગામી શિયાળા પૂર્વે ગેસનો પુરવઠો 80 ટકા સુધી ભરીને રાખવા માટે તૈયાર પૂર્વી યુક્રેનમાં રશિયાના મિસાઇલે એક ભીડવાળા મોલને નિશાન બનાવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોલ પર મિસાઇલ હુમલાના લીધે મોલમાં હાજર લોકોના મોતની સૂચના મળી છે. ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑