- રાજ્યોને ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ - દેશમાં ચાર મહિનાના બાદ કોરોનાના નવા કેસ 754ને પાર, એકિટવ કેસો વધીને 4623 : એકનું મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 5,30,790 દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. આ વાતથી ચિંતિત કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે છ રાજ્યોને પત્ર લખ્યો... Continue Reading →
વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો હાહાકાર
~ ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ ચીન સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં વિશ્વના મોટા દેશોમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.... Continue Reading →