- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →
રાપર બજાર સમિતિમાં સરકારી ટેકાનાં ભાવે રાયડાની ખરીદ કેન્દ્ર શરૂ કરાયું
વાગડ વિસ્તારમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું. જેની ખરીદી કરવા માટે સ્થાનિકેથી સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકાર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ મળતા આજ સરકારના ટેકાના ભાવે રાયડાની ખરીદીનું રાપર બજાર APMC-ખાતે વાગડ વિવિધ લક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી લી.માં ખરીદ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વાગડ વિસ્તારમાં પણ હાલ કમોસમી વરસાદ... Continue Reading →
ફેબ્રુઆરીમાં જી-20 સમિટ અને રણોત્સવને લીધે ભુજ એરપોર્ટ પર આવાગમન વધ્યું
- છેલ્લે માર્ચ 2019માં 6 હજાર કરતા વધારે પ્રવાસીઓ નોંધાયા હતા છેલ્લા કેટલા સમયથી અેરપોર્ટ પર પ્રવાસીઅોની સંખ્યા વધી રહી છે. બેલગાવની અેક ફ્લાઇટ શરૂ થયા તથા મુંબઇની ફ્લાઇટ દૈનિક બનતા પ્રવાસીઅોની સંખ્યા વધી રહી છે. ફેબ્રુઅારીમાં તો અેરપોર્ટ પર 6 હજાર કરતા વધારે પ્રવાસીઅોની અાવ-જાવ નોંધાઇ છે. છેક 46 મહિના બાદ અેરપોર્ટ પર 6... Continue Reading →
અદાણી પોર્ટ મુન્દ્રા દ્વારા રેકોર્ડ બ્રેક ફર્ટિલાઇઝર હેન્ડલિંગ કરવામાં આવ્યું
ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦-૨૧ના નોંધાવેલ પોતાના જ 4.45 મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની આ સિદ્ધિ સમગ્ર ટીમ અને આ સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો... Continue Reading →
રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરાયું
- લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કરી - તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ લોકસભા સચિવાલયે રદ કરતાં આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં... Continue Reading →
મુન્દ્રા પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ વેટલેન્ડ દિવસ ની ઉજવણી
પર્યાવરણ ,પ્રકૃતિ અને જીવસૃષ્ટિ એકબીજા સાથે અતિસૂક્ષ્મ કડી થી જોડાયેલ છે જેના સંતુલન અને અસ્તિત્વ માટે પૃથ્વી પરના વિવિધ પ્રકારના પ્રદેશો જેવા કે જંગલો ,પર્વતો ,સમુદ્ર ,અને વેટલેન્ડ નું જતન કરવું ખુબ જ જરુરી છે ,જેમાં વેટલેન્ડ ની ખુબ જ મહત્વ ની ભૂમિકા રહેલી છે. વેટલેન્ડ એટલે પૃથ્વી ઉપર નો એવો વિસ્તાર કે જ્યાં... Continue Reading →
ગુજરાત સરકારે ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા
- ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી - દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે.ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં સંપન્ન કર્યા... Continue Reading →
સરકારે આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા 1 વર્ષ વધારી
- આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા 1 એપ્રિલ, 2023 થી વધારીને 31 માર્ચ, 2024 કરી આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી જેની તારીખમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માંગતા લોકોને વધારે સમય મળી ગયો છે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક... Continue Reading →
કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું!
- 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026 દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ... Continue Reading →
પાંચમા દિવસે ભુજ અને રાપર તાલુકાના અમુક ગામોમાં માવઠું
- કચ્છમાં ગુરૂવાર સુધી કમોસમી વરસાદની આગાહી જારી કચ્છમાં સતત પાંચમા દિવસે ભુજ અને રાપર તાલુકાના અમુક ગામોમાં ઝાપટા પડ્યા હતા. જો કે, મોટા ભાગનો જિલ્લામાં માવઠું ન થતાં કિસાનોની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો હતો. દરમિયાન કાલે ગુરૂવાર સુધી કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા જારી રાખવામાં... Continue Reading →