કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું!

- 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026 દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ... Continue Reading →

ગુજરાતમાં 155 દિવસ બાદ કોરોનાની સદી

- અમદાવાદમાં સૌથી વધુ 63  નવા કેસ નોંધાયા - સપ્તાહમાં એક્ટિવ કેસ ત્રણ ગણા વધીને હવે 435 : અમદાવાદમાં સૌથી વધુ 230 દર્દી ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગત વર્ષની ૧૨ ઓક્ટોબર એટલે કે ૧૫૫ દિવસ બાદ કોરાનાના નવા કેસનો આંક ૧૦૦ને પાર થયો છે.... Continue Reading →

એક જાન્યુઆરીથી ચીન સહીત 6 દેશો માંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત

- દેશમાં કોરોનાના નવા ૨૬૮ કેસ, એક્ટિવ કેસો વધીને ૩૫૫૨ - આગ્રામાં કોરોના પોઝિટીવ વિદેશી યાત્રી લાપતા ઃ યાત્રીએ ૨૬ ડિસેમ્બરે તાજ મહેલની મુલાકાત લીધી હતી એક જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાંથી ભારતમાં યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોનાનો ટેસ્ટ ભારત પહોંચ્યાના... Continue Reading →

વિદેશી પ્રવાસીઓએ ભારતમાં ચિંતા વધારી

- આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હી એરપોર્ટ પર પહોંચીને માહિતી મેળવશે ભારત સરકારે 24 ડિસેમ્બરથી કોરોનાવાયરસ માટે દેશના તમામ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ઝડપી પરીક્ષણ શરૂ કર્યું છે. આ દરમિયાન કુલ 498 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટિંગ માટે 1780 સેમ્પલ લેવામાં આવ્યા હતા. એકત્ર કરાયેલા તમામ સેમ્પલની સંખ્યા 3994... Continue Reading →

રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરશે

- ગાઇડ લાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આપી મૌખિક સૂચના ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર... Continue Reading →

DCGIએ ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ કોવિડ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી

ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં કટોકટીના ઉપયોગ માટે નેઝલ રસી મંજૂર કરવામાં આવી છે. આને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. સરકાર આજથી જ ભારતના કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કરશે.  અગાઉ, ભારતના... Continue Reading →

કોરોનાને લઈને ગુજરાત સરકારની બેઠક

~ વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ ~ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીની અધિકારીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાતના આરોગ્યમંત્રી... Continue Reading →

વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો હાહાકાર

~ ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ ચીન સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં વિશ્વના મોટા દેશોમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.... Continue Reading →

અદાણી હોસ્પિટલ ખાતે બરોઈના મહિલા દર્દીએ આત્મબળે કોરોનાને હરાવ્યો.

કોરોના મહામારી આજે આપણા સૌની ઈશ્વર પરની  શ્રઘ્ઘા અને વિશ્વાસની આકરી કસોટી કરી રહેલ છે. આ સમયમાં મનોબળ ટકાવી રાખવું અઘરું કામ છે. ઘણા દર્દીઓ જેમને પોતાના આત્મબળ અને મક્કમ મનોબળ થી કોરોના ને માત આપી ચુક્યા છે. આવીજ એક મક્કમ મનોબળ અને પોતાના આત્મબલે કોરોના ને હરાવનાર ની એક વાત છે. મુંદરા તાલુકાના બારોઇ... Continue Reading →

અદાણી હોસ્પીટલમાં મારા પ્રભુ તૂલ્ય પિતાની જીંદગી સઘન સારવારથી બચી

દ્રઢ મનોબળ અને  માણસની જીવવાની પ્રબળ ઇચ્છાશક્તિ દવા જેટલું જ કામ કરે  છે. આવી જ એક વાત છે. મુંદરા સ્થિત મૂળ સૌરાષ્ટ્ર અમરેલી જીલ્લાના વતની ઘનશ્યામભાઇ ભટ્ટની કે જેઓ ને કોવીડ -19 પોઝીટીવ આવ્યા બાદ ઘરે ઓક્સિજનની સારવાર લેતાં હતા. પરંતુ એ સારવારમાં કોઇ સુધારા ન જણાતાં ,અને તબીયત વધુ બગડતા મુંદ્રા સ્થિત અદાણી હોસ્પીટલમાં... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑