કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું!

- 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026 દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ... Continue Reading →

કોરોનાના કેસો વધતા કેન્દ્રની ગુજરાત સહિત છ રાજ્યોને તાકીદ

- રાજ્યોને ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ - દેશમાં ચાર મહિનાના બાદ કોરોનાના નવા કેસ 754ને પાર, એકિટવ કેસો વધીને 4623 : એકનું મોત થતા કુલ મૃત્યુઆંક  વધીને 5,30,790 દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. આ વાતથી ચિંતિત કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે છ રાજ્યોને પત્ર લખ્યો... Continue Reading →

ગુજરાતમાં 155 દિવસ બાદ કોરોનાની સદી

- અમદાવાદમાં સૌથી વધુ 63  નવા કેસ નોંધાયા - સપ્તાહમાં એક્ટિવ કેસ ત્રણ ગણા વધીને હવે 435 : અમદાવાદમાં સૌથી વધુ 230 દર્દી ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગત વર્ષની ૧૨ ઓક્ટોબર એટલે કે ૧૫૫ દિવસ બાદ કોરાનાના નવા કેસનો આંક ૧૦૦ને પાર થયો છે.... Continue Reading →

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 173 કોરોનાના નવા કેસ

- દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,670 થઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા  ડેટા અનુસાર, ભારતમાં 173 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ ઘટીને 2,670 થઈ ગયા છે. ભારતમાં કોરોનાના ખતરાને જોતા પહેલાથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના સૌથી વધુ 1444 સક્રિય કેસ કેરળમાં છે. આ... Continue Reading →

કોરોનાને લઈને ગુજરાત સરકારની બેઠક

~ વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ ~ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીની અધિકારીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાતના આરોગ્યમંત્રી... Continue Reading →

વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો હાહાકાર

~ ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ ચીન સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં વિશ્વના મોટા દેશોમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.... Continue Reading →

ભારતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ એક્સબીબીથી નવી લહેરનો ભય

- હુના ચીફ સાયન્ટિસ્ટ સ્વામિનાથનની ચેતવણી - ઓમિક્રોનના 300થી વધુ સબ વેરિયન્ટ હાજર છે : એક્સબીબી ઇમ્યુનિટીને છેતરવામાં સફળ નીવડયો છે કોરોના ફરીથી ડરાવવા લાગ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના સબ વેરિયન્ટે ચિંતા વધારી છે. હવે ઓમિક્રોનનો વધુ એક સબ વેરિયન્ટ એક્સબીબી સામે આવ્યો છે. તેના લીધે ફક્ત ભારત જ નહી વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની લહેરનો ભય... Continue Reading →

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થતાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા

- અમદાવાદમાં રામોલમાં કોમોર્બિડ દર્દીનું મોત,રાજયમાં કોરોનાના ૫૯૯૫ એકટિવ કેસ,૧૫ દર્દી વેન્ટિલેટર ઉપર ગુજરાતમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ૧૨૨ કેસનો વધારો થતાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા હતા.અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને કોરોનાના ૩૭૪ કેસ નોંધાવાની સાથે રામોલ વિસ્તારના એક કોમોર્બિડ દર્દીનું મોત થયુ હતું.રાજયમાં કોરોનાના ૫૯૯૫ એકટિવ કેસ છે.આ પૈકી ૧૫ દર્દી વેન્ટિલેટર ઉપર... Continue Reading →

પાંચ મહિના પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૨૦,૦૦૦ને પાર

- દેશમાં કોરોનાના ૨૦,૧૩૯ કેસ, વધુ ૩૮નાં મોત - નસલ સ્પ્રેથી ૨૪ કલાકની અંદર જ કોરોનાના ૯૪ ટકા દર્દી સાજા થતા હોવાનો એક અભ્યાસમાં કરાયેલો દાવો ૧૪૫ દિવસ પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૨૦,૦૦૦ને પાર થઇ ગયા છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૩૬,૦૮૬ થઇ ગઇ છે તેમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.... Continue Reading →

કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવાની વિશ્વના દેશોની માગને ભારતનું સમર્થન

કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે ડબ્લ્યુએચઓના અહેવાલ પછી વધુ સંશોધન જરૂરી છે : ભારત બાઇડેન સરકારે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને ચીનમાં કોવિડ-19 વાઇરસ ઉત્પત્તિ કેવી રીતે થઇ તે શોધવા કહ્યાના એક દિવસ પછી ભારતે પણ વિશ્વના વિવિધ દેશો દ્વારા કરવામાં આવેલી તપાસની માગને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વિવિધ દેશો માગ કરી રહ્યાં છે કે ડબ્લ્યુએચઓ(વર્લ્ડ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑