મુન્દ્રા પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ વેટલેન્ડ દિવસ ની ઉજવણી

પર્યાવરણ ,પ્રકૃતિ અને જીવસૃષ્ટિ એકબીજા સાથે અતિસૂક્ષ્મ કડી થી જોડાયેલ છે જેના સંતુલન અને અસ્તિત્વ માટે પૃથ્વી પરના વિવિધ પ્રકારના પ્રદેશો જેવા કે જંગલો ,પર્વતો ,સમુદ્ર ,અને વેટલેન્ડ નું જતન કરવું ખુબ જ જરુરી છે ,જેમાં વેટલેન્ડ ની ખુબ જ મહત્વ ની ભૂમિકા રહેલી છે.    વેટલેન્ડ એટલે પૃથ્વી ઉપર નો એવો વિસ્તાર કે જ્યાં... Continue Reading →

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →

ફક્ત ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલી.મેટ્રીક ટનકાર્ગોનું વોલ્યુમ વટાવતું અદાણી પોર્ટ્સ

- ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ગયા વર્ષના૩૫૪ દિવસના પોતાના જ સીમા ચિહ્નને પાછળ છોડ્યું ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ માત્ર ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન... Continue Reading →

દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડાં જહાજ MSC વોશિંગ્ટનને મુંદ્રા સ્થિત અદાણી બંદરે લાંગરવામાં આવ્યું

- અદાણી પોર્ટસ, મુંદ્રાએ ભારતના શીપીંગ બિઝનેસને ગૌરવ અપાવ્યું ભારતીય પોર્ટ્સની દુનિયામાં 12મી ફેબ્રુઆરી 2023ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી,... Continue Reading →

અદાણી ગ્રુપે હાયફા પોર્ટ હસ્તગત કર્યું

ઈઝરાયેલના મારા ભાઇઓ અને બ્હેનો, ઈઝરાયેલના માનનિય વડાપ્રધાનશ્રી અને ભારતના ઉમદા મિત્ર શ્રી બેન્જામીન નેતાન્યાહુ વાહન વ્યવહાર અને માર્ગ સુરક્ષા મંત્રી આદરણિય શ્રીમતી મિરી રેજેવ, ઈઝરાયેલ ખાતેના ભારતના નામદાર રાજદૂત શ્રી સંજીવ સિંગલાજી, હાઇફાના મેયર આદરણિય ડો.ઐનત કાલિસ્ક રોતેમ હાઇફા પોર્ટના ભૂતપૂર્વ  ચેરમેન શ્રી ઇશેલ આર્મોની, ગેડોટ ગૃપના સીઇઓ શ્રી ઓફેર લિન્ચેવસ્કી અને માનવંતા મહેમાનો... Continue Reading →

મૂડીઝ ગ્લોબલ ESG રેટિંગમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને મળ્યું ટોચનું રેન્કિંગ

મુડીના ૨૦૨૨ના ESG Solutionsના તેના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોોરેટ ગવર્નન્સ, માનવ સંસાધન અને સમૂૂદાયોની સામેલગીરીને આવરી લઇને પ્રથમ રેન્કના સ્થાને મૂકી... Continue Reading →

અદાણી પોર્ટસ અને સેઝના બીજા ત્રિમાસિક ગાળામાં PATમાં ૬૫%ની વૃધ્ધિ

- વિક્રમજનક આવક અને EBITDA - ત્રિમાસિક ૮૬.૬ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો જે ૧૫% y-o-yની વૃધ્ધી દર્શાવે છે - આવકમાં ૩૩% Y-o-Y વધીને નાણાકીય વર્ષ ૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં ર.૫૨૧૧ કરોડ થઇ - PAT ૬૫% Y-o-Y વધીને નાણાકીય વર્ષ ૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં રુ.૧૭૩૮ કરોડ ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક... Continue Reading →

અદાણી પોર્ટ એસ.ઇ.ઝેડના બંદરોનો કાફલો વધીને ૧૨ થયો

- ગંગાવરમ પોર્ટના સંપાદન માટે અદાણી પોર્ટ અને એસ.ઇ.ઝેડને એનસીએલટીની મંજૂરી - બાકીના ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવા સાથે હવે અદાણી પોર્ટ અને એસઇઝેડનો ગંગાવરમ પોર્ટમાં ૧૦૦% હિસ્સો: શેર સ્વેપ વ્યવસ્થા મારફત આ હિસ્સો ખરીદાયો - ૬૪ મિલી.મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું અને ૨૦૫૯ની સાલ સુધી કન્સેશન પિરિયડ ધરાવતું બારમાસી ડીપ-વોટર બહુહેતુક બંદર છે અદાણી સમૂહના એક... Continue Reading →

અદાણી પોર્ટે ૯૯ દિવસમાં ૧૦૦ મિલી. મેટ્રિકટન કાર્ગો હેન્ડલ કરી કીર્તિમાન સ્થાપ્યો

- નવા માઇલસ્ટોન સાથે ઉંચે ચઢતો ગ્રોથ અને કામકાજ માં જંગી વૃદ્ધિ - નાંણાકીયવર્ષ2022-23નાપ્રથમત્રિમાસિકગાળા-Q1 FY23માંએપીસેઝએમાત્ર 99 દિવસમાં 100 મિલીયનમેટ્રીકટન ( MMT) કાર્ગોહેન્ડલકર્યો - નાંણાકીયવર્ષ2021-22માં 100 મીલીયનમેટ્રીકટન( MMT)કાર્ગોહેન્ડલકરતાં 109 દિવસલાગ્યાહતા - કન્ટેનરમાંવધારો, કોલસો, મિનરલ્સ અને ક્રુ઼ડ ઓઉલના જંગી વોલ્યુમને પગલે કામકાજમાં મોટેપાયે વૃદ્ધિ, સાથે ઓપરેશનલ કાર્ય ક્ષમતા પણ વધારાનું એક કારણ - રેકોર્ડ કોર્ગો હેન્ડલ કરવામાં... Continue Reading →

અદાણી પોર્ટસની કાર્ગો પરિવહન ક્ષેત્રે ઉંચી છલાંગ: ૨૬% ના વધારા સાથે આવક અને EBITDA માં વિક્રમી ઉછાળો

- કુલ ૩૧૨ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું જે ૨૬% y-o-yની વૃધ્ધી દર્શાવે છે - ત્રણ વર્ષમાં ૨૦૦ થી ૩૦૦ મિલીઅન મેટ્રિક ટને પહોંચવાની હાંસલ કરેલ વિક્રમી સફર છે - "Mundra became the first commercial port in India to handle cargo of 150 MMT" ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑