અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીને ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કરવામાં આવી

- કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી- ITC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (CII-ITC CESD) એ ATLને 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી' તરીકે પ્રમાણિત કર્યું છે. - આ પ્રમાણપત્ર ટકાઉપણાને હાંસલ કરવા માટે કંપનીના પ્રયાસોને દર્શાવે છે - આ ઉપલબ્ધિએ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ:12 સાથે ATLની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી... Continue Reading →

હિન્ડનબર્ગ રીપોર્ટ-અદાણીને છૂપા આશિર્વાદ

અર્થકારણના ઉંડા અભ્યાસુ અને ભારતના પ્રસિધ્ધ કટાર લેખક શ્રી સ્વામિનાથન એસ.અંકલેશ્વરીયા ઐયરનો અદાણી ગૃપ સંબંધી શોર્ટ સેલર હિન્ડનબર્ગના રીપોર્ટ કેન્દ્રીત એક લેખ તા.23મીના ગુરુવારના 'ઇકોનોમિકસ ટાઇમ્સ' દૈનિકમાં પ્રસિધ્ધ થયો છે. આ રિપોર્ટની આડમાં ગુજરાતમાં 'કોર્પોરેટ ખેલ' પણ ખેલાઇ રહ્યો છે. આવા ખેલ અને તેની પાછળના ખેલૈયાઓથી શાણા ગુજરાતીઓ સારી રીતે વાકેફ છે એટલે શ્રી અંકલેશ્વરીઆ... Continue Reading →

ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝનો એફ.પી.ઓ.મુલત્વી રાખવાની જાહેરાત

"સર્વ જન સુખાય-સર્વ જન હિતાય" નું શબ્દસહ પાલનકરતા ગૌતમ અદાણી ગુજરાતના સમર્પણભાવની ભૂમિના સંતાન હોવાના નાતે સર્વ જન સુખાય સર્વ જન હિતાયના સૂત્રને અક્ષરસહ આચરણમાં મૂકીને રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ એક... Continue Reading →

શોર્ટ સેલર રીપોર્ટની રેટેડ અદાણી કંપનીઓની ક્રેડીટ પ્રોફાઇલ્સ ઉપર તાત્કાલિક કોઇ અસર થશે નહી – ફિચ

છેલ્લા થોડા સમયથી અદાણી સમૂહના શેરના કારણે ભારતીય શેરબજારમાં પ્રવર્તતી પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે આંતર રાષ્ટ્રીય ખ્યાત ફિચ રેટીંગ્સે અદાણી ગૃપ સંબંધી તારતમ્યો જાહેર કર્યા છે. જેના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે. અદાણીના ભવિષ્યના રોકાણ પ્રવાહમાં કોઇ ભૌતિક ફેરફાર થશે નહી તેવી  ફિચની આશા છે. હાલમાં અદાણી જૂથની આઠ કંપનીઓ/પ્રતિબંધિત જૂથો પર ફિચનું રેટિંગ છે જે... Continue Reading →

હિંડનબર્ગ રિસર્ચને અદાણી ગ્રૂપના જવાબો

                 હિન્ડનબર્ગ રિસર્ચે કરેલા પાયાવિહોણા આરોપો અને ગેરમાર્ગે દોરતા મનઘડંત અર્થઘટનોનો ધારદાર વળતો જવાબ જરુરી દસ્તાવેજો સાથે ૪૦૦થી વધુ પાનાઓમાં અદાણી સમૂહે રવીવારે આપ્યો છે. ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને અનુકૂળતા મુજબ  અવગણનાર હિંડનબર્ગના બદઇરાદાઓ અને મોડસ ઓપરેન્ડી સામે આ જવાબ સાથે અદાણી ગ્રૂપે સવાલો પણ ઉઠાવ્યા છે. અદાણી ગ્રૂપે પાઠવેલા વિગતવાર વળતા જવાબમાં તેના... Continue Reading →

આ રેન્કિંગ અને નંબરોથી મને બહુ ફરક નથી પડતો: ગૌતમ અદાણી

‘ઇન્ડિયા ટુડે’ના રાજ ચેંગપ્પાએ અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની તાજેતરમાં મુલાકાત લીધી હતી. આ ઇન્ટરવ્યુની રસપ્રદ પ્રશ્નોત્તરી અહીં પ્રસ્તુત છે. અદાણી ગ્રુપનો વિકાસ ખરેખર આશ્ચર્યજનક રહ્યો છે. એક દાયકાથી ઓછા સમયમાં, તમે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના પાવર ઉત્પાદક, પોર્ટ ઓપરેટર, એરપોર્ટ ઓપરેટર, કન્ઝ્યુમર ગેસ બિઝનેસ અને ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન કંપની ઉપરાંત રિન્યુએબલ્સમાં પણ સૌથી મોટા... Continue Reading →

અદાણી ગ્રીન વિશ્વની સૌથી મોટી વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર વિકાસકાર બની

- આ પ્લાન્ટ SECI સાથે કીલોવોટ દીઠ રુ.2.67ના દરનો ૨૫ વર્ષ માટેનો વીજ ખરીદ કરાર ધરાવે છે અદાણી સમૂહના રિન્યુએબલ્સ એનર્જી વ્યવસાયની એક ભાગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ રાજસ્થાનના તેનો ત્રીજો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્લાન્ટ રાજસ્થાનના જેસલમેરમાં કાર્યાન્વિત કર્યો છે. આ નવા શરુ કરાયેલા હાઇબ્રીડ પ્લાન્ટ મળીને સંયુક્ત ક્ષમતા 450 મેગાવોટ છે. આ પ્લાન્ટ SECI સાથે... Continue Reading →

અદાણી ગ્રીને જાપાનીઝ યેન ડિનોમિનેટેડ રિફાઇનાન્સિંગ સુવિધા ઊભી કરીલાંબા ગાળાના ધિરાણને એકત્ર કરવા વૈવિધ્યીકરણ ભંડોળ ઉભુ કરાશે

- AGEL એ જાપાનીઝ યેન ડિનોમિનેટેડ રિફાઇનાન્સિંગ સુવિધાને USD 200 Mn સમકક્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે - 10 વર્ષની ડોર-ટુ-ડોર મુદત સાથે તે 16 વર્ષનું દેવા માળખાંની અને સુવિધાના 8 વર્ષથી વધુના સરેરાશ મુદત વધારાની મુદત પૂરી પાડે છે. તે AGEL માટે કોર રિલેશનશીપ બેંકો દ્વારા વિતરિત કરવામાં આવતી વૈકલ્પિક મૂડીના પૂલને મજબૂત કરતી વિશિષ્ટ... Continue Reading →

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

- ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ... Continue Reading →

અદાણી ટ્રાન્સમિશન લિ. એસ્સારનો મહાન-સિપેત ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હસ્તગત કરશે

- એસ્સાર પાવર ટ્રાન્સમિશન લિ. (EPTCL) દ્વારા કાર્યરત અને સંચાલિત ટ્રાન્સમિશન પ્રોજેક્ટ રુ.૧૯૧૩ કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL), હસ્તગત કરશે - સેન્ટ્રલ એનર્જી રેગ્યુલેટરી કમિશન (CERC) હસ્તકના નિયમન રીટર્ન ફ્રેમવર્ક અંતર્ગત આ હસ્તાંતરણથી આંતર રાજ્ય ૬૭૩ કી.મીટર ઉમેરાશે      - જરુરી નિયમનો અને અન્ય મંજૂરીઓને આધિન આ સૂચિત સોદાનો વ્યવહારિક પગલાઓ મારફત અમલ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑