જી.કે.જન. અદાણી હોસ્પિટલમાં “હઠીલા ટી.બી” માટે ખાસ અલાયદી વ્યવસ્થા

- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →

જી.કે.જન. અદાણી હોસ્પિ.દ્વારા સરહદી વિસ્તારમાં યોજાતા મેડી.કેમ્પમાં માતાઓને આ પાયાની બાબત ઉપર અપાતું માર્ગદર્શન

- સગર્ભા અવસ્થા દરમ્યાન માતાઓએ ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવતા રહેવું ગર્ભવતી માતાઓએ તેમની સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવી લેવી અને જો આ સમસ્યા હોય તો તેને સામાન્ય ગણવાને બદલે નિયમિત સારવાર લેવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ લખપત તાલુકાના દયાપર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાતા પ્રત્યેક કેમ્પમાં માતાઓને આ સલાહ... Continue Reading →

આજથી પ્રારંભ થતી પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થી,વાલીઓ અને શિક્ષકોને જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોનું માર્ગદર્શન

કોઈપણ પરીક્ષા જિંદગીની આખરી કસોટી નથી કરછમાં ધોરણ દસ અને બારની  સાથે વિવિધ પરીક્ષાઓનો આજથી તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે  જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પરીક્ષાર્થીઓ એવું ના માને કે જીવનની આ આખરી કસોટી છે,જ્યારે વાલીઓ પણ બાળકની અભિરુચિ અને ક્ષમતા જાણ્યા વિના વધુ પડતી અપેક્ષા ન... Continue Reading →

જી.કે.જનરલ અદાણી હોસ્પિ.માં મહિલા દિવસ નિમિત્તે વૃક્ષારોપણ નું આયોજન

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના પરિસરમાં વિશ્વ મહિલા દિન નિમિતે તમામ મહિલા કર્મચારીઓએ સાથે મળીને ઠેર ઠેર વૃક્ષારોપણ કર્યું હતું.હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીના વડપણ હેઠળ થયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નર્સિંગ વિભાગ, સિક્યુરિટી, ડોક્ટર્સ અને એડમીન વિભાગની બહેનોએ જોડાઈને આ આયોજન કર્યું હતું.

અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું

અદાણી લિસ્ટેડ કંપનીઓના શેરો દ્વારા સમર્થિત એકંદર પ્રમોટરના એકંદર લીવરેજને ઘટાડવા માટે પ્રમોટરોની પ્રતિબદ્ધતાની પ્રતીતી કરાવવાનું આગળ ધપાવતા, અમેાએ એપ્રિલ ૨૦૨૫માં તેની નવી પાકતી  મુદત પહેલા રુ. ૭,૩૭૪ કરોડ (USD ૯૦૨ મિલિયન)નું શેર સમર્થિત ધિરાણ ભરપાઇ કર્યું  છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને આ રુ. ૭,૩૭૪ કરોડની ચુકવણી સાથે અદાણી લિસ્ટેડ કંપનીના આ... Continue Reading →

૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિઅન વૃક્ષ ઉછેરવા અદાણી ગૃપની પ્રતિજ્ઞા

ભારતીય કોર્પોરેટ દ્વારા 1t.org માટે વિરાટ વચન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, દાવોસમાં અદાણી ગૃપની જાહેરાત વિવિધ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો સાથે ઝડપથી પ્રગતિ કરી રહેલા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહે ૨૦૩૦ સુધીમાં એકસો મિલિઅન વૃક્ષોના ઉછેર કરવાની પ્રતિજ્ઞા જાહેર કરી છે. આ પ્રતિજ્ઞા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ’’ટ્રીલિઅન ટ્રી પ્લેટફોર્મ’’ 1t.org  ઉપર કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન... Continue Reading →

અદાણી ગ્રીને જાપાનીઝ યેન ડિનોમિનેટેડ રિફાઇનાન્સિંગ સુવિધા ઊભી કરીલાંબા ગાળાના ધિરાણને એકત્ર કરવા વૈવિધ્યીકરણ ભંડોળ ઉભુ કરાશે

- AGEL એ જાપાનીઝ યેન ડિનોમિનેટેડ રિફાઇનાન્સિંગ સુવિધાને USD 200 Mn સમકક્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે - 10 વર્ષની ડોર-ટુ-ડોર મુદત સાથે તે 16 વર્ષનું દેવા માળખાંની અને સુવિધાના 8 વર્ષથી વધુના સરેરાશ મુદત વધારાની મુદત પૂરી પાડે છે. તે AGEL માટે કોર રિલેશનશીપ બેંકો દ્વારા વિતરિત કરવામાં આવતી વૈકલ્પિક મૂડીના પૂલને મજબૂત કરતી વિશિષ્ટ... Continue Reading →

અદાણી અંબુજા સિમેન્ટ્સના મ્યુઝિકલ ટેલેન્ટ હન્ટ શોમાં દેશભરની પ્રતિભાઓ ઝળકી

- 'અંબુજા અભિમાન કે સંગીત કલાકાર' ઉભરતી પ્રતિભાઓને ઉજાગર કરતી પહેલ અદાણી જૂથની કંપની અદાણી અંબુજા સિમેન્ટ્સે સંગીત ક્ષેત્રે છૂપી પ્રતિભા ધરાવતા કલાકારોને ઉજાગર કરવા અનોખી મુહિમ હાથ ધરી છે. દેશભરના ઉભરતા કલાકારોને ઓળખી તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે કંપનીએ 'અંબુજા અભિમાન કે સંગીત કલાકાર' અંતર્ગત ટેલેન્ટ હન્ટ લોન્ચ કર્યું છે. આ પ્રોગ્રામ... Continue Reading →

21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સમાં અદાણી ગ્રુપ ના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીઆ ઇન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ શ્રી ડો.દેબાશિષ મિત્રા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુનિલભાઇ તલાટી, ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટસના વિદાય લઇ રહેલા પ્રેસિડેન્ટ શ્રી એલન જહોન્સન, તેમના સ્થાને આવી રહેલા નવા પ્રેસિડેન્ટ શ્રીમતી આસ્મા રેસમૌકી અને આઇસીએઆઇ અને આઇએફએસીના સભ્યશ્રીઓ અને મારા સર્વે મિત્રો  એકાઉન્ટન્ટ્સની ૨૧મી વર્લ્ડ કોંગ્રેસમાં સંબોધન કરવા માટે આમંત્રણ આપવા બદલ હું... Continue Reading →

અદાણી સ્કીલ ડેવ. અને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા યોજાયો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

- ભુજમાં કચ્છની સંવેદના ગ્રુપની બહેનોને આર્થીક રીતે સધ્ધર બનાવવા અપાઈ તાલીમ - સુચારુ રોકાણ જ નાણું નાણાને ખેંચવા સક્ષમ કચ્છમાં પ્રતિકુળ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતી સમાજની ચોક્કસ વર્ગની બહેનો પોતાના ભવિષ્યને નાણાકીય રીતે વધુ સુરક્ષિત બનાવી શકે એ માટે યોગ્ય રીતે નાણાનું રોકાણ કરી શકે અને નાણું નાણાને કેવી રીતે ખેંચી શકે છે એ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑