જી.કે.જન. અદાણી હોસ્પિટલમાં “હઠીલા ટી.બી” માટે ખાસ અલાયદી વ્યવસ્થા

- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →

અદાણી પોર્ટ મુન્દ્રા દ્વારા રેકોર્ડ બ્રેક ફર્ટિલાઇઝર હેન્ડલિંગ કરવામાં આવ્યું

ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦-૨૧ના નોંધાવેલ પોતાના જ 4.45  મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની આ સિદ્ધિ સમગ્ર ટીમ અને આ સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો... Continue Reading →

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →

જી.કે.જનરલ અદાણી હોસ્પિ.માં મહિલા દિવસ નિમિત્તે વૃક્ષારોપણ નું આયોજન

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના પરિસરમાં વિશ્વ મહિલા દિન નિમિતે તમામ મહિલા કર્મચારીઓએ સાથે મળીને ઠેર ઠેર વૃક્ષારોપણ કર્યું હતું.હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીના વડપણ હેઠળ થયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નર્સિંગ વિભાગ, સિક્યુરિટી, ડોક્ટર્સ અને એડમીન વિભાગની બહેનોએ જોડાઈને આ આયોજન કર્યું હતું.

અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું

અદાણી લિસ્ટેડ કંપનીઓના શેરો દ્વારા સમર્થિત એકંદર પ્રમોટરના એકંદર લીવરેજને ઘટાડવા માટે પ્રમોટરોની પ્રતિબદ્ધતાની પ્રતીતી કરાવવાનું આગળ ધપાવતા, અમેાએ એપ્રિલ ૨૦૨૫માં તેની નવી પાકતી  મુદત પહેલા રુ. ૭,૩૭૪ કરોડ (USD ૯૦૨ મિલિયન)નું શેર સમર્થિત ધિરાણ ભરપાઇ કર્યું  છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને આ રુ. ૭,૩૭૪ કરોડની ચુકવણી સાથે અદાણી લિસ્ટેડ કંપનીના આ... Continue Reading →

અદાણી ગ્રીનનો રીન્યુએબલ પોર્ટફોલિયો ભારતમાં સૌથી મોટો ૮,૦૨૪ મેગાવોટને આંબ્યો

-  હવે AGELનો કાર્યરત પવન-સૌર હાઇબ્રિડ પોર્ટફોલિયો ૨,૧૪૦ મેગાવોટ સુધી પહોંચ્યો જે દુનિયામાં સૌથી મોટો - હાઇબ્રિડ પ્લાન્ટની ડીઝાઇન ઓછામાં ઓછા ૫૦% ની CUF પહોંચેેતે રીતે કરવામાં આવી છે રાજસ્થાનના જેસલમેર ખાતે અદાણી સમૂહના રિન્યુએબલ અંગ અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) નો ચોથો વિન્ડ-સોલર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ હવે સંપૂર્ણ રીતે કાર્યરત થયો છે અને તેની... Continue Reading →

અદાણી ફાઉન્ડેશન, આત્મા અને ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે તાલીમ

- આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023ને સુસંગત કાર્યક્રમનું સફળ આયોજન અદાણી ફાઉન્ડેશન, આત્મા અને જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે મુંદ્રા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે  તાલીમ કાર્યક્રમ યોજાયો. 2023ની આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે અને લોકોને પોષકતત્વો સભર ખોરાક મળી રહે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ... Continue Reading →

ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝનો એફ.પી.ઓ.મુલત્વી રાખવાની જાહેરાત

"સર્વ જન સુખાય-સર્વ જન હિતાય" નું શબ્દસહ પાલનકરતા ગૌતમ અદાણી ગુજરાતના સમર્પણભાવની ભૂમિના સંતાન હોવાના નાતે સર્વ જન સુખાય સર્વ જન હિતાયના સૂત્રને અક્ષરસહ આચરણમાં મૂકીને રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ એક... Continue Reading →

અદાણીમાં યોગ પ્રશિક્ષક સ્મિતાએ સમકોણાસનમાં વિશ્વવિક્રમ સર્જાયો

- અકલ્પનીય સફળતા મેળવવામાં અદાણી સ્પોર્ટ્સ લાઈનનો મહત્વનો રોલ: સ્મિતા અમદાવાદ સ્થિત અદાણી કંપનીમાં ફરજ બજાવતી યોગ પ્રશિક્ષકે સમકોણ યોગાસનમાં વિશ્વવિક્મ સર્જ્યો છે. યોગા ટ્રેનર સ્મિતા કુમારીએ 3.10 કલાક અને 12 સેકન્ડ સુધી એક સરખો પોઝ આપીને રેકોર્ડ કર્યો છે. અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આવો રેકોર્ડ બનાવનાર સ્મિતા સૌપ્રથમ મહિલા છે. મૂળ રાંચીની સ્મિતાએ... Continue Reading →

21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સમાં અદાણી ગ્રુપ ના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીઆ ઇન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ શ્રી ડો.દેબાશિષ મિત્રા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુનિલભાઇ તલાટી, ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટસના વિદાય લઇ રહેલા પ્રેસિડેન્ટ શ્રી એલન જહોન્સન, તેમના સ્થાને આવી રહેલા નવા પ્રેસિડેન્ટ શ્રીમતી આસ્મા રેસમૌકી અને આઇસીએઆઇ અને આઇએફએસીના સભ્યશ્રીઓ અને મારા સર્વે મિત્રો  એકાઉન્ટન્ટ્સની ૨૧મી વર્લ્ડ કોંગ્રેસમાં સંબોધન કરવા માટે આમંત્રણ આપવા બદલ હું... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑