જી.કે.જન. અદાણી હોસ્પિટલમાં “હઠીલા ટી.બી” માટે ખાસ અલાયદી વ્યવસ્થા

- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →

અદાણી પોર્ટ મુન્દ્રા દ્વારા રેકોર્ડ બ્રેક ફર્ટિલાઇઝર હેન્ડલિંગ કરવામાં આવ્યું

ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦-૨૧ના નોંધાવેલ પોતાના જ 4.45  મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની આ સિદ્ધિ સમગ્ર ટીમ અને આ સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો... Continue Reading →

મુન્દ્રા પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ વેટલેન્ડ દિવસ ની ઉજવણી

પર્યાવરણ ,પ્રકૃતિ અને જીવસૃષ્ટિ એકબીજા સાથે અતિસૂક્ષ્મ કડી થી જોડાયેલ છે જેના સંતુલન અને અસ્તિત્વ માટે પૃથ્વી પરના વિવિધ પ્રકારના પ્રદેશો જેવા કે જંગલો ,પર્વતો ,સમુદ્ર ,અને વેટલેન્ડ નું જતન કરવું ખુબ જ જરુરી છે ,જેમાં વેટલેન્ડ ની ખુબ જ મહત્વ ની ભૂમિકા રહેલી છે.    વેટલેન્ડ એટલે પૃથ્વી ઉપર નો એવો વિસ્તાર કે જ્યાં... Continue Reading →

જી.કે.જન.અદાણી હોસ્પિ.માં ગાયનેક ટીમે ગાંધીધામની મહિલાના કેસને જટિલ બનતો અટકાવી દીધો

- મહિલાના અંડાશય, ફેલો.ટ્યુબ અને પેટમાં પ્રસરેલું પરું વધુ બરબાદી નોતરે એ  પહેલાં જ લેપ્રો.ઓપરેશનથી દુર કરાયું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં મહિલાના જમણી બાજુના અંડાશય અને  ફેલોપિયન નળીમાં ભરાયેલું પરું પેટમાં પ્રસરી જતાં સ્ત્રીરોગ નિષ્ણાતની ટીમ દ્વારા તાબડતોડ લેપ્રોસ્કોપિક સર્જરી કરી ૪૦૦ એમ.એલ. પરું અને ગંદુ પાણી કાઢી લેતાં ગાંધીધામની ૩૫ વર્ષીય મહિલાના શરીરમાં રહેલું ચેપ... Continue Reading →

અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના  નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો

- ઉમદા ડોકટર જરૂર બનજો પણ સારા માનવી પણ બનજો - દિક્ષાંત  સમારંભમાં કચ્છ યુનિ.ના ઉપ કુલપતિનું ઉદબોધન અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના  તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.... Continue Reading →

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીને ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કરવામાં આવી

- કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી- ITC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (CII-ITC CESD) એ ATLને 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી' તરીકે પ્રમાણિત કર્યું છે. - આ પ્રમાણપત્ર ટકાઉપણાને હાંસલ કરવા માટે કંપનીના પ્રયાસોને દર્શાવે છે - આ ઉપલબ્ધિએ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ:12 સાથે ATLની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી... Continue Reading →

જી.કે.જન. અદાણી હોસ્પિ.દ્વારા સરહદી વિસ્તારમાં યોજાતા મેડી.કેમ્પમાં માતાઓને આ પાયાની બાબત ઉપર અપાતું માર્ગદર્શન

- સગર્ભા અવસ્થા દરમ્યાન માતાઓએ ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવતા રહેવું ગર્ભવતી માતાઓએ તેમની સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવી લેવી અને જો આ સમસ્યા હોય તો તેને સામાન્ય ગણવાને બદલે નિયમિત સારવાર લેવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ લખપત તાલુકાના દયાપર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાતા પ્રત્યેક કેમ્પમાં માતાઓને આ સલાહ... Continue Reading →

આજથી પ્રારંભ થતી પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થી,વાલીઓ અને શિક્ષકોને જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોનું માર્ગદર્શન

કોઈપણ પરીક્ષા જિંદગીની આખરી કસોટી નથી કરછમાં ધોરણ દસ અને બારની  સાથે વિવિધ પરીક્ષાઓનો આજથી તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે  જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પરીક્ષાર્થીઓ એવું ના માને કે જીવનની આ આખરી કસોટી છે,જ્યારે વાલીઓ પણ બાળકની અભિરુચિ અને ક્ષમતા જાણ્યા વિના વધુ પડતી અપેક્ષા ન... Continue Reading →

જી.કે.જન. અદાણી હોસ્પિટલમાં વિપરીત સંજોગોમાં સેવા બજાવતાં મહિલા આરોગ્ય કર્મીઓનું મહિલા દિન નિમિતે સન્માન

- નર્સિંગ સ્ટાફનો નમ્ર વ્યવહાર દર્દીને જલ્દી ઠીક કરે છે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આરોગ્યની વિપરીત પરિસ્થિતિ હોય તેવા સંજોગોમાં રાત દિવસ જોયા વગર નાની પાયરીથી લઈને તમામ આરોગ્ય મહિલા કર્મીઓ અને અધિકારીઓએ આપેલી સેવાને વિશ્વ મહિલા દિન નિમિતે બિરદાવતા વક્તાઓએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં આવતાં દર્દીઓની આરોગ્ય સુખાકારી જ તેમનું લક્ષ્ય છે. અદાણી મેડિકલ કોલેજના... Continue Reading →

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑