EPFOએ હાયર પેન્શન યોજના માટેની અરજીની અંતિમ તારીખ લંબાવી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees' Provident Fund Organisation) એટલે કે ઈપીએફઓ (EFFO) એ પોતાના લાયક સબ્સક્રાઈબર્સને વધુ પેન્શન ઓપ્શન પસંદ કરવાની તક આપી છે. જેના હેઠળ ઈપીએફઓ સબ્સક્રાઈબર્સ 3 મે, 2023 સુધી વધુ પેન્શન મેળવવા માટે અરજી કરી શકે છે. સપ્ટેમ્બર 2014 પહેલા રિટાયર થયેલા કર્મચારીઓ માટે પહેલા આની ડેડલાઈન 3 માર્ચ હતી, જેને વધારી... Continue Reading →

5-6 વર્ષમાં યુપીએ પોતાની નવી ઓળખ બનાવી – PM મોદી

- પીએમ મોદીએ કહ્યું, હું મુખ્ય અતિથિ છું પણ અહીંનો સાંસદ પણ છું પીએમ મોદીએ યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં સામેલ મહેમાનોનું સ્વાગત કરતાં કહ્યું કે, યુપી પ્રત્યે મારો વિશેષ પ્રેમ છે. હું જવાબદારીને નિભાવવા માટે આ સમિટનો હિસ્સો બન્યો છું. યુપીની ધરતી તેના સાંસ્કૃતિક વૈભવ માટે વખણાય છે. યુપીની ઓળખ અહીંની કાયદો વ્યવસ્થા છે. આજે... Continue Reading →

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આજે ત્રીજી વખત બેસશે સંપૂર્ણ મહિલા બેન્ચ

- સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત વર્ષ 2013માં મહિલા બેન્ચ બની હતી સુપ્રીમ કોર્ટ માટે ગુરૂવાર ઐતિહાસિક સાબિત થવાનો છે. હકીકતમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રીજી વખત હશે જ્યારે સુપ્રીમ કોર્ટની સંપૂર્ણ મહિલા બેન્ચ કેસની સુનાવણી કરશે. હાલમાં દેશની સુપ્રીમ કોર્ટમાં મહિલા જજોની સંખ્યા માત્ર 3 છે. ખાસ વાત તો એ છે કે સુપ્રીમ... Continue Reading →

કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ ?

- ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAએ જગદીપ ધનખડ અને વિપક્ષે માર્ગરેટ આલ્વાને ઉમેદવાર બનાવ્યા છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ બાદ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તે પણ આજે સ્પષ્ટ થઈ જશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને તે સાંજે 5:00... Continue Reading →

ઉમલિંગ લા ને સાયકલથી સર કરનાર વિશ્વની સૌ પ્રથમ મહિલા બની બિહારની સબિતા મહતો

- આ પહેલા મહતોએ 173 દિવસમાં 29 રાજ્યોમાં સાયકલથી સફર કરી ચૂકી છે બિહારની સબિતા મહતો સમુદ્ર સપાટીથી 19,300 ફૂટ ઊંચા ઉમલિંગ મોર્ટેબલ રોડને સાયકલથી સર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતા ઉંચો ઉમલિંગ મોર્ટેબલ રોડને ક્યારેય કોઈ મહિલા સાયકલિસ્ટ દ્વારા સર કરવામાં નહોતો આવ્યો. બિહારના પાનાપુરની રહેવાસી 25... Continue Reading →

ભુજ અદાણી સ્કિલ ડેવ.ના વિધાર્થીઓ નાગરિક સુરક્ષાની દિશામાં થયા સક્ષમ

- ફાયર બ્રિગેડ, ફર્સ્ટ એઈડ, અને ૧૦૮ ઈમરજન્સી સેવાની અપાઈ તાલીમ નાગરિક સંરક્ષણની તાલીમ દરેકે લેવી જોઈએ.અને સંસ્થાઓ પણ આ ક્ષેત્રે પ્રત્યેકને તાલીમબધ્ધ કરવા જોઈએ. તેવા ઉદ્દેશને અનુસરીને અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ભુજના નર્સિંગ આસી. તાલીમાર્થીઓને ફર્સ્ટ એઈડ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ની ઈમરજન્સી સેવા અંગે જ્ઞાન પીરસી તાલીમબધ્ધ કરાયા હતા. નાગરિક સંરક્ષણ વોર્ડન પ્રશાંત તન્નાએ ફર્સ્ટ... Continue Reading →

ગાડીનો ખર્ચ વધશે : 1લી જુનથી વધશે વીમા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. કાર સહિત અન્ય ડ્રાઇવરોનો ખર્ચ આગામી મહિનાથી વધી રહ્યો છે. 1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે એટલેકે મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના... Continue Reading →

આજે પ્રાગમલજી ત્રીજાની સદ્દગતની પ્રથમ પૂણ્યતિથિએ અંજલિ અપાઇ

- પ્રાગમલજી ત્રીજાની યાદમાં વિવિધ કામોને આગળ ધપાવાશે કચ્છના અંતિમ રાજવી મહારાઓ પ્રાગમલજી ત્રીજાની આજે શનિવારે પ્રથમ પૂણ્ય તિથિએ સદ્દગતની યાદમાં કામો આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. મહારાઓની સ્મૃતિમાં ભુજના રણજીત વિલાસ કોર્નર પર મહારાઓ મેમોરિયલ ગાર્ડનને ઐતિહાસિક સંદર્ભ સ્થળ અને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે. પ્રાગમહેલ કેમ્પસ ટુરીસ્ટો માટે વધુ રસપ્રદ અને યાદગાર બને... Continue Reading →

મુન્દ્રા – બારોઇ નગરપાલિકા ની સામાન્ય સભા યોજાઈ

- વિપક્ષના વોકઆઉટ વચ્ચે મુન્દ્રા બારોઇ પાલિકાએ 3.57 કરોડના કામોની રૂપરેખા ઘડી - વિપક્ષના કામો થતાં ન હોવા ઉપરાંત મિનિટ બુકમાં પણ વાંધાઓની નોંધ લેવાતી ન હોવાનો આક્ષેપ મુન્દ્રા બારોઇને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મળેલી સામાન્ય સભાની સાતમી બેઠકમાં વિવિધ ગ્રાંટો પેટે મળેલા રૂા. 3.57 કરોડના વિકાસકામોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. સ્થાનિકેના રોટરી... Continue Reading →

ખાદ્યતેલો ભડકે બળશે, ઇન્ડોનેશિયાએ નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીયોને હવે ખાદ્યતેલોના ભાવમાં થનાર ભડકાંથી દાઝશે. ભારતીયો હવે ખાદ્યતેલોની વધારે ઉંચી કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવુ પડશે. કારણ કે ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પણ પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી છે. રશિયા-યુક્રેનના યુદ્ધથી સનફ્લાવર ઓઈલની આયાત બંધ થઈ છે તેમજ દુનિયાભરમાં વિવિધ ખાદ્યતેલની કિંમત વિક્રમી સપાટી કે તેની નજીક પહોંચી ગઇ છે... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑