SVBના યુકે એકમને માત્ર એક પાઉન્ડમાં HSBCએ ખરીદી લીધું

- 6.7 અબજ પાઉન્ડની થાપણો અને 5.5 અબજ પાઉન્ડની લોનો ધરાવતા - SVB-USની તમામ થાપણો બ્રિજ બેંકને ટ્રાન્સફર કરાઈ : બેંકની એસેટ્સ વેચાશે ત્યારે અનઈન્સ્યોર્ડ થાપણો પર સંભવિત ડિવિડન્ડ મળશે અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસવીબી)ના પતન  બાદ આ બેંકના ઈંગ્લેન્ડ-યુ.કે.ના એકમ સિલિકોન વેલી બેંક યુ.કે. લિમિટેડને એચએસબીસી હોલ્ડિંગ્સ પ્લેક.ની સબસીડિયરી એચએસબીસી યુ.કે. બેંક પ્લેક. દ્વારા એક... Continue Reading →

RBIએ NEFT-RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો

- ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે NEFT-RTGS સિસ્ટમમાં કર્યા ફેરફાર - આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. RBIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં, વ્યવહારો... Continue Reading →

RBIએ રેપો રેટમાં કર્યો વધારો, ફરી લોન થશે મોંઘી

- RBI અનુસાર હવે રેપો રેટ વધીને 6.25 ટકા થઇ જશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિણર્યની સાથે જ હવે દરેક પ્રકારની લોન મોંઘી થઇ જશે. RBIના અનુસાર નવો રેપો રેટ વધીને 6.25 ટકા થઇ... Continue Reading →

UPI પેમેન્ટનો ઓગસ્ટમાં નવો રેકોર્ડ

- ઓગસ્ટમાં રૂ.10.83 લાખ કરોડ ઓનલાઇન મોકલાયા ભારતમાં ઓનલાઇન પેમેન્ટ સતત વધી રહ્યુ છે અને ઓગસ્ટમાં ઓનલાઇન પેમેન્ટની વેલ્યૂ અને વોલ્યૂમની દ્રષ્ટિએ નવો વિક્રમ સ્થપાયો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે   ઑગસ્ટમાં 6.57 અબજ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 10.73 લાખ કરોડની ઓનલાઇન લેવડદેવડ કરવામાં આવી છે. માસિક તુલનાએ ઓગસ્ટમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની રકમ 0.95 ટકા અને સંખ્યા 4.62... Continue Reading →

બેંક અને કૃષિ ખાતા માટે KYC ફરજિયાત નિયમોમાં આજથી થશે ધરખમ ફેરફાર

- ઈન્શ્યોરન્સ સહિતના નિયમોમાં આજથી થશે ધરખમ ફેરફાર નવા મહિનાની શરૂઆતમાં જ ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. જેમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન યોજનામાં બેંકિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય આગામી મહિના એટલે કે સપ્ટેમ્બરથી એલપીજીની કિંમત સહિત વધુ ફેરફાર થઈ શકે છે.  આ થશે ફેરફાર - ઇંધણ અને રાંધણ ગેસના ભાવમાં... Continue Reading →

UPI વ્યવહારો ઉપર ચાર્જ વસૂલવા અંગે રિઝર્વ બેન્કના વિચાર શરૂ

- મહિને રૂ 10 લાખ કરોડના UPI વ્યવહારો બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા UPI ઉપર ચાર્જ વસૂલવા કે નહિ તેના માટે વિચાર કરવો શરૂ કર્યો છે. આ માટે સંબંધિત લોકોના વિચાર જાણવા માટે RBI એ સૂચનો મંગાવ્યા છે. યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ... Continue Reading →

જન-ધન ખાતાઓમાં રૂ. 1.71 લાખ કરોડની થાપણ જમા

- 8.13 કરોડ ખાતાં નિષ્કિય પ્રધાનમંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ બેન્કમાં ખોલવામાં આવેલા કુલ ખાતામાંથી 8.13 લાખ ખાતાઓ નિષ્ક્રિય છે. ટકાવારીની રીતે તે કુલ જન-ધન ખાતાના 17.65 ટકા બરાબર છે. વર્ષ 2014માં શરૂ કરાયેલી જન-ધન ખાતા વિશે સંસદમાં માહિતી આપતા રાજ્યકક્ષાના નાણા મંત્રી ડો. ભગવત કરાડે જણાવ્યુ કે, સક્રિય જન-ધન ખાતાની ટકાવારી માર્ચ 2017માં 60.38... Continue Reading →

RBIએ વ્યાજદર વધાર્યા, EMI મોંઘા થશે

મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.  બુધવારે સમાપ્ત થયેલ જૂન માસની મોનિટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ વ્યાજદરમાં 0.50%નો વધારો કરતા હવે રેપો રેટ 4.90% થયો છે. એમપીસીના તમામ સભ્યોએ એકમતે 0.50%નો... Continue Reading →

Dhanlaxmi Bank પર સંકટ વધ્યું

- બોર્ડમાં હવે માત્ર 5 જ ડાયરેક્ટર ભારતીય બેંકિંગ સેક્ટરની વધુ એક બેંકની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. બેંકની નબળી નાણાંકીય સ્થિતિ અને વધતા ખર્ચને લઈને શેરધારકોએ અગાઉ જ ચેતવણીઓ આપી દીધી હતી અને હવે એક બાદ એક ડાયરેક્ટરોના રાજીનામા ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યાં છે. જોકે આજે મળેલ અહેવાલ... Continue Reading →

સેન્ટ્લ બેન્ક ઓફ ઇન્ડિયાની તેની આશરે 600 બ્રાંચ બંધ કરશે 

જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેની 13 ટકા એટલે કે લગભગ 600 બ્રાન્ચ કરવાની યોજના બનાવી રહી છે એવા અહેવાલ આવ્યા છે. અહેવાલ મુજબ સરકારી બેન્કે નાણાંકીય સદ્ધરતા સુધારવા માટે 13 ટકા બ્રાન્ચ બંધ કરાશે. સુત્રોએ કહ્યુ કે, છેલ્લા ઘણા વર્ષોમાં બેન્કોની નાણાંકીય સ્થિતિ સારી નથી અને સદ્ધરતા વધારવા માટે બ્રાન્ચો બંધ કરવાનો... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑