ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦-૨૧ના નોંધાવેલ પોતાના જ 4.45 મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની આ સિદ્ધિ સમગ્ર ટીમ અને આ સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો... Continue Reading →
અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું
અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →
ફક્ત ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલી.મેટ્રીક ટનકાર્ગોનું વોલ્યુમ વટાવતું અદાણી પોર્ટ્સ
- ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ગયા વર્ષના૩૫૪ દિવસના પોતાના જ સીમા ચિહ્નને પાછળ છોડ્યું ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ માત્ર ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન... Continue Reading →
દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડાં જહાજ MSC વોશિંગ્ટનને મુંદ્રા સ્થિત અદાણી બંદરે લાંગરવામાં આવ્યું
- અદાણી પોર્ટસ, મુંદ્રાએ ભારતના શીપીંગ બિઝનેસને ગૌરવ અપાવ્યું ભારતીય પોર્ટ્સની દુનિયામાં 12મી ફેબ્રુઆરી 2023ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી,... Continue Reading →
અદાણી ગ્રુપે હાયફા પોર્ટ હસ્તગત કર્યું
ઈઝરાયેલના મારા ભાઇઓ અને બ્હેનો, ઈઝરાયેલના માનનિય વડાપ્રધાનશ્રી અને ભારતના ઉમદા મિત્ર શ્રી બેન્જામીન નેતાન્યાહુ વાહન વ્યવહાર અને માર્ગ સુરક્ષા મંત્રી આદરણિય શ્રીમતી મિરી રેજેવ, ઈઝરાયેલ ખાતેના ભારતના નામદાર રાજદૂત શ્રી સંજીવ સિંગલાજી, હાઇફાના મેયર આદરણિય ડો.ઐનત કાલિસ્ક રોતેમ હાઇફા પોર્ટના ભૂતપૂર્વ ચેરમેન શ્રી ઇશેલ આર્મોની, ગેડોટ ગૃપના સીઇઓ શ્રી ઓફેર લિન્ચેવસ્કી અને માનવંતા મહેમાનો... Continue Reading →
મૂડીઝ ગ્લોબલ ESG રેટિંગમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને મળ્યું ટોચનું રેન્કિંગ
મુડીના ૨૦૨૨ના ESG Solutionsના તેના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોોરેટ ગવર્નન્સ, માનવ સંસાધન અને સમૂૂદાયોની સામેલગીરીને આવરી લઇને પ્રથમ રેન્કના સ્થાને મૂકી... Continue Reading →
અદાણી પોર્ટસ અને સેઝના બીજા ત્રિમાસિક ગાળામાં PATમાં ૬૫%ની વૃધ્ધિ
- વિક્રમજનક આવક અને EBITDA - ત્રિમાસિક ૮૬.૬ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો જે ૧૫% y-o-yની વૃધ્ધી દર્શાવે છે - આવકમાં ૩૩% Y-o-Y વધીને નાણાકીય વર્ષ ૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં ર.૫૨૧૧ કરોડ થઇ - PAT ૬૫% Y-o-Y વધીને નાણાકીય વર્ષ ૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં રુ.૧૭૩૮ કરોડ ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક... Continue Reading →
અદાણી પોર્ટ એસ.ઇ.ઝેડના બંદરોનો કાફલો વધીને ૧૨ થયો
- ગંગાવરમ પોર્ટના સંપાદન માટે અદાણી પોર્ટ અને એસ.ઇ.ઝેડને એનસીએલટીની મંજૂરી - બાકીના ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવા સાથે હવે અદાણી પોર્ટ અને એસઇઝેડનો ગંગાવરમ પોર્ટમાં ૧૦૦% હિસ્સો: શેર સ્વેપ વ્યવસ્થા મારફત આ હિસ્સો ખરીદાયો - ૬૪ મિલી.મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું અને ૨૦૫૯ની સાલ સુધી કન્સેશન પિરિયડ ધરાવતું બારમાસી ડીપ-વોટર બહુહેતુક બંદર છે અદાણી સમૂહના એક... Continue Reading →
APSEZને પર્યાવરણ સંરક્ષણ મામલે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ એવોર્ડ એનાયત
- ‘એક કામ દેશ કે નામ’ ના એકમે કંપનીની વિવિધ પહેલોને બિરદાવી મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) ને પર્યાવરણ સંરક્ષણ મામલે અદભૂત કામગીરી કરી બતાવી છે. 12મા એક્સિસ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ-2022 દ્વારા APSEZને ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. APSEZને પર્યાવરણ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.... Continue Reading →
અદાણી પોર્ટ ની યશકલગીમાં વધુ એક પુરસ્કારનું છોગુ ઉમેરાયું
- APSEZના બાહોશ કર્મવીરોને બહાદુરી માટે રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર એનાયત "ફાયરમેન કદી મરતા નથી! જેઓને બચાવ્યા તેમના હૃદયમાં ચિરંજીવી રહે છે" APSEZ ફાયર સર્વિસીસની ટીમને ફાયર એન્ડ સેફ્ટી બાબતે બહાદુરી અને ટેકનિકલ પ્રેઝન્ટેશન માટે રાષ્ટ્રીયસ્તરના બે પુરસ્કારો એનાયત થયા છે. મુંબઈ સ્થિત હોટલ તાજ ખાતે કિંગ્સ એક્સ્પો મીડિયા ફાયર એન્ડ સેફ્ટી મેગેઝિન દ્વારા આયોજીત સેફ... Continue Reading →