ગુજરાત મેરિટાઇમ બોર્ડ સંચાલિત મુન્દ્રા સ્થિત જુના બંદર પર આવેલ જહાજ માં અગમ્ય કારણોસર આગ લગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો
ઉપરોક્ત GMB પોર્ટ ખાતે રહેલા આ જહાજ માં મરમ્મત નું કામ ચાલતું હતું તે દરમિયાન આગ લાગવા પામી હતી એવું આધારભૂત સૂત્રો એ જણાવ્યું છે.
આ બનાવ માં કોઈ જાણ હાનિ થઇ નથી અને આગ પર સમયસર કાબુ મેળવી લેવાયો હતો.
આ જહાજ મલિક સોઢા અલી અબુ છે જે માંડવી સ્થિત છે અને આ બનાવ માં નુકશાન અંગે ની માહિતી મળવા પામી નથી તેવું આધારભૂત સૂત્રો એ જણાવ્યું હતું.
Leave a Reply