અદાણી પાવરના નાણાાંકીય વર્ષ-૨૩ના ૯ માસિક પરિણામો માં આવક ૪૮% y-o-y વધીનેરુ.૮૨૯૦ કરોડ

– જ્યારે આ સમય ગાળામાાં EBITDA y-o-y રુ.૧૯૯૬ કરોડ

નાણાકીય વર્ષ-૨૨ના ત્રીજા ક્વાર્ષરની રુ.૫૫૯૪ કરોડની સામેનાણા વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ષરમાાં મુખ્યત્વેવધુ નનયમનકારી દાવાઓ, વધેલી ઓપરેટર્િંગ ક્ષમતા અનેસુધારેલ ર્ેટરફની વસ ૂલાતનેકારણેએકીકૃત કુલ આવક ૪૮% વધીનેરૂ. ૮,૨૯૦ કરોડ .

• નાણાકીય વર્ષ-૨૨ના ત્રીજા ક્વાર્ષરના એકીકૃત EBITDA રૂ.૧,૯૯૬ કરોડ સામે મુખ્યત્વે ઊંચા બળતણ ખચષની મયાષટદત અસરના લીધે નાણા વર્ષ-૨૩ના સમાન ક્વાર્ષર માર્ે રૂ.૨,૦૦૩ કરોડ

• નાણાકીય વર્ષ-૨૨ના ત્રીજા ક્વાર્ષરના કર પહલે ાના રુ.૨૦૪ કરોડના નફા સામેચાલુ૨૦૨૩ના નાણાકીય વર્ષના સરખા સમય દરનમયાન કર પહલે ાનો નફો રુ.૨૧૨ કરોડ

• નવત્ત વર્ષ ૨૨ના નવ માસમાાં રુ.૧૮,૩૭૯ કરોડ સામે ચાલુ નાણાકીય વર્ષ-૨૩ના નવ માસમાાં સુધારેલ ર્ેટરફ વસલૂ ાત અનેએક વખતના વધુનનયમનકારી રુ.૪,૭૬૯ કરોડની આવકના દાવાઓનેમાન્યતાના કારણે કુલ આવક ૭૫% વધીનેરૂ.૩૨,૨૪૫ કરોડ

• નાણાકીય વર્ષ-૨૨ના નવ માસમાાં રુ.૫,૮૪૭ કરોડના એકીકૃત EBITDAની તુલનાએ સુધારેલ ર્ેટરફ અને એક વખતની ઉચ્ચ આવકને માન્યતાને કારણે નાણા વર્ષ-૨૩ના આ સમયગાળામાાં એકીકૃત EBITDA ૧૦૩% વધીને રૂ.૧૧,૮૫૧ કરોડ

• નાણાકીય વર્ષ-૨૨ના નવ માસના રુ.૪૪૪. કરોડના કર પહલે ાના નફાની તલુ નાએ નાણાકીય વર્ષ-૨૩ના સરખા સમય દરનમયાન એક વખતની આવક સટહતના ઊંચા EBITDAને કારણે. કર પહેલાાંનો વધુ નફો રૂ.૬,૭૭૭ કરોડ

અદાણી ઉદ્યોગ સમૂહના એક હહસ્સો એવા અદાણી પાવર હિ.એ ૩૧ રડસેમ્બર૨૦૨૨ના અંતેપૂરા થયેિા ત્રીજા ક્વાર્ષરના નવ માસના પહરણામોની જાહેરાત કરી છે

નાણાકીય દેખાવ :

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના ત્રીજા ક્વાર્ષરમાાં એકીકૃત આવક રુ.૫,૫૯૪ કરોડની તલુ નમાાં ૨૦૨૨-૨૩ ના સમાન સમય માર્ે ઉંચી સનયમનકારી આવક, કાયષક્ષમતામાાં થયેલો વધારો, લાાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (“PPA”) હઠે ળ ર્ેરરફ વસલૂ ાતમાાં સધુ ારો અનેમાચષ૨૦૨૨માાં ગજુ રાત રડસ્કોમ સાથે૧,૨૩૪ MWના બબડ-૨ના PPAનાંુ પનુ રુત્થાનના કારણેએકીકૃત કુલ આવક ૪૮% વધીનેરૂ.૮,૨૯૦ કરોડની થઇ છે.. ચાલુનાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ત્રીજા ક્વાર્ષરની નાણાકીય કામગીરીમાાં માચષ ૨૦૨૨ માાં હસ્તગત કરવામાાં આવેલ મહાન એનર્જન બલ.ના ૧,૨૦૦ મેગાવોર્ પાવર પ્લાન્ટર્ની કામગીરીનો સમાવેશ થાય છ.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ત્રીજા ક્વાર્ષરની આવકમાાં અગાઉની એક સમયની રૂ.૫૧૭ કરોડની આવકનો સમાવેશ થાય છે. તેની તલુ નામાાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા સત્રમાસસક ગાળામાાં આ પ્રકારની એક વખતની આવકની વસ્તઓુ ની રકમ રૂ.૭૪ કરોડ થઇ હતી..

ચાલુ૨૦૨૨-૨૩ના વર્ષના પ્રથમ નવ મરહના માર્ે એકીકૃત થયેલી કુલ આવક ૭૫% વધીનેરૂ.૩૨,૨૪૫ કરોડની સરખામણીમાાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સમાન સમયગાળામાાંરૂ.૧૮,૩૭૯ કરોડ થઇ હતી, અને તેમાાં અગાઉના સમયગાળાની રુ.૫,૬૪૧ કરોડની આવક મખ્ુયત્વેસવસવધ સનયમનકારી આદેશોના કારણે થયેલી તેની. સરખામણીમાાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના નવ માસની આવકમાાં રૂ૮૭૨ કરોડની આ પ્રકારની વન-ર્ાઇમ ચીજવસ્તઓુ નો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ૨૦૨૧-૨૨ના ત્રીજા ક્વાર્ષરના રુ. ૨,૦૦૩ કરોડની સરખામણીમાાં નાણાકીય વર્ષ૨૦૨૨- ૨૩ના ત્રીજા ક્વાર્ષર માર્ેEBITDA રૂ૧,૯૯૬ કરોડનો નજીવો નીચો રહ્યો હતો.જે મખ્ુયત્વેઊંચા ઈંધણના ખચષનેકારણેમયાષરદત હતો, જે આંસશક રીતેએક વખતની ઊંચી આવક દ્વારા સરભર થઈ હતી.

નાણાકીય વર્ષ૨૦૨૧-૨૨ના ત્રીજા ક્વાર્ષરના રુ.૫,૮૪૭ કરોડની સરખામણીમાાં નાણાકીય વર્ષ૨૦૨૨-૨૩ના ત્રીજા ક્વાર્ષર માર્ેEBITDA ૧૦૩% વધીનેરૂ.૧૧,૮૫૧ કરોડ થયો છેજે સધુ ારેલ ર્ેરરફ વસ ૂલાત, ઉચ્ચ વનર્ાઇમ રેવન્ટયુમાન્ટયતા અને1,234 MW બબડ-2 PPA ના પનુ ઃસજીવન દ્વારા સહાસયત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: