– આવક, EBITDA અને રોકડ નફામાં જોરદાર વૃદ્ધિ
– નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં Q3 અનુક્રમે જાન્યુઆરી ૨૦૨૩ માં SECI સાથે ૪૫૦ MW વિન્ડ અને ૫૦ MW સોલાર પ્રોજેક્ટ્સ માટે PPA પર હસ્તાક્ષર કરવા સાથે કામગીરી સુદ્રઢ થઇ
– અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) ની રેટેડ ક્રેડિટ સવલતોના ૯૭%ને ‘A’ થી ‘AAA’ સમકક્ષ ક્રેડિટ રેટિંગ સ્કેલ (ભારત) ૧ ની વચ્ચે રેટ કરવામાં આવી છે અને છેલ્લા થોડા દિવસોમાં મોટાભાગની રેટિંગ એજન્સીઓ તરફથી આ રેટિંગને સમર્થન પ્રાપ્ત થયું છે.
– ૬૪૮ મેગાવોટના કામુથી સોલાર પ્લાન્ટ્સ માટે ક્રેડિટ રેટિંગ ‘A’ થી વધારીને ‘AA-‘ કરવામાં આવ્યું છે.
વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના રીન્યુએબલ એનર્જીના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. આ સમયગાળામાં હાંસલ કરેલ સિધ્ધિઓની ઝલક અહીં પ્રસ્તુત કરી છે:
Operational Performance – Q3 & 9M FY23:
Particulars | Quarterly performance | Nine month performance | ||||
Q3 FY23 | Q3 FY22 | % change | 9M FY23 | 9M FY22 | % change | |
Operational Capacity | 7,324 | 5,410 | 35% | 7,324 | 5,410 | 35% |
Solar | 4,913 | 4,763 | 3% | 4,913 | 4,763 | 3% |
Wind | 971 | 647 | 50% | 971 | 647 | 50% |
Solar-Wind Hybrid | 1,440 | – | – | 1,440 | – | – |
Sale of Energy (Mn units) 2 | 3,621 | 2,504 | 45% | 10,235 | 6,456 | 59% |
Solar | 2,507 | 2,300 | 9% | 7,585 | 5,380 | 41% |
Wind | 300 | 204 | 47% | 1,392 | 1,076 | 29% |
Solar-Wind Hybrid | 814 | – | – | 1,258 | – | – |
Solar portfolioCUF (%) | 23.3% | 21.9% | 24.0% | 22.6% | ||
Wind portfolioCUF (%) | 14.0% | 18.6% | 27.1% | 33.2% | ||
Solar-Wind Hybrid (%) | 32.9% | – | 34.0% | – |
નાણાકીય વર્ષ–૨૩ના નવ માસમાં ૨૬.0% ની CUF ધરાવતા ઉચ્ચ–ગુણવત્તાવાળા SB એનર્જી પોર્ટફોલિયોના એકીકરણ સાથે અવિરત ઉપલબ્ધ પ્લાન્ટ, ઉપલબ્ધ સુધારેલ ગ્રીડ અને સુધારેલ સૌર ઇરેડિયેશન સાથે સોલાર CUF અને ઉર્જાના વેચાણમાં સુધારો થયો છે. વિન્ડ પોર્ટફોલિયો માટે ઉર્જાનું વેચાણ ક્ષમતામાં મજબૂત વધારાને કારણે નોંધપાત્ર રીતે વધ્યું છે, જોકે ગુજરાતમાં ૧૫૦ મેગાવોટના પ્લાન્ટ માટે ટ્રાન્સમિશન લાઇન (ફોર્સ મેજ્યુર) માં એક વખતના વિક્ષેપને કારણે વિન્ડ CUF મુખ્યત્વે ઘટ્યો હતો, જે હવે સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થયો છે.
૧,૪૪૦ મેગાવોટના નવા કાર્યરત સોલાર–વિન્ડ હાઇબ્રિડ પ્લાન્ટ્સ માટે સૂર્યમાંથી મહત્તમ ઉર્જા મેળવવા માટે બાયફેસિયલ પીવી મોડ્યુલ્સ અને હોરિઝોન્ટલ સિંગલ–એક્સિસ ટ્રેકિંગ (HSAT) ટેક્નોલૉજી તેમજ તકનીકી રીતે આધુનિક વિન્ડ ટર્બાઇન જનરેટર્સ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ ઉચ્ચ હાઇબ્રિડ સીયુ કરવા તરફ દોરી ગયો છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને સીઇઓ શ્રી વિનીત એસ.જૈને જણાવ્યું હતુંકે “અમે ભારતમાં પોસાય તેવી સ્વચ્છ ઉર્જાને મોટા પાયે અપનાવવા તરફ દોરી જવાના અમારા પ્રયાસોમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ અને અમે અમારા લાંબા ગાળાના રિન્યુએબલ ક્ષમતા વધારાના લક્ષ્યને હાંસલ કરવાના માર્ગે છીએ. અમારા સહયોગીઓના અવિરત પ્રયાસોએ મોટા પાયે હાઇબ્રિડ ક્ષમતાના વિકાસને સક્ષમ બનાવ્યો છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વિશાળ છે. સૂર્યની શક્તિનો ઉપયોગ કરવા અને પવન સંસાધનોમાંથી ઓછા ખર્ચે પાવર નિષ્કર્ષણને સક્ષમ કરવા માટે અત્યાધુનિક તકનીકોનો આ ક્ષમતાઓ ઉપયોગ કરવા સાથે જ તે રાષ્ટ્રીય ગ્રીડમાં વધુ સારી સ્થિરતા અને એકીકરણ સાથે ભવિષ્ય ભારતને તૈયાર કરે છે.”
Financial Performance – Q3 & 9M FY23:
(Rs. Cr.)
Particulars | Quarterly performance | Nine month performance | ||||
Q3 FY23 | Q3 FY22 | % change | 9M FY23 | 9M FY22 | % change | |
Revenue from Power Supply | 1,260 | 973 | 29% | 3,695 | 2,655 | 39% |
EBITDA from Power Supply 3 | 1,174 | 895 | 31% | 3,570 | 2,474 | 44% |
EBITDA from Power Supply (%) | 91.9% | 91.2% | 91.7% | 92.4% | ||
Cash Profit 4 | 546 | 432 | 26% | 1,827 | 1,292 | 41% |
આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ મુખ્યત્વે ૧,૯૧૫ મેગાવોટના ગ્રીનફિલ્ડ કમિશનિંગને આભારી છે. વધુમાં અત્યાધુનિક એનર્જી નેટવર્ક ઑપરેશન સેન્ટર (ENOC) અમારા સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયોનું રિયલ ટાઈમ મોનિટરિંગ સક્ષમ કરે છે જેમાં મિનિસ્ટ લેવલ અને ઓટોમેટેડ એલર્ટ્સ સુધીની માહિતી મેળવી શકાય છે. એનાલિટિક્સ સંચાલિત ઓપરેશન્સ અને સંચાલનનાાઅભિગમ સાથે પ્લાન્ટની મહત્તમ ઉપલબ્ધતાથી ઉંચુ વીજ ઉત્પાાદન અને ઉંચી આવકનો માર્ગ મોકળો કરે છે.તે ઓપરેશન્સ અને સંચાલનનો ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે પરિણામે ઉંંચા EBITDA માર્જીન્સ પ્રાપ્ત કરવા સક્ષમ કરે છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજીંગ ડીરેકટર અને સી.ઇ.ઓ શ્રી વિનીત જૈને કહયું હતું કે “સતત મજબૂત કામગીરી AGELના બિઝનેસ મોડલની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે જે બિઝનેસ મોડલ સાથે સારી રીતે સંરેખિત લીવરેજ સાથે મજબૂત કેપિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામથી સમર્થિત છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેટિંગ એજન્સીઓ, ઇક્વિટી અને ક્રેડિટ સંશોધન વિશ્લેષકો, વિવિધ બેંકો, નાણાકીય સંસ્થાઓ, લાંબા ગાળાના રોકાણકારો અને અન્ય મુખ્ય હિસ્સેદારોએ પણ AGELના મજબૂત બિઝનેસ મોડલમાં તેમના વિશ્વાસની પુનઃપુષ્ટી કરી છે તેની અમે પ્રશંસા કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી ESG પ્રતિબદ્ધતા તરફ સતત પ્રગતિ કરવાનું મને પણ ગૌરવ છે અને અમે આ દિશામાં અમારું આગળનું પ્રયાણ ચાલુ રાખવા માટે સંકલ્પબધ્ધ છીએ.”
અન્ય મહત્વની ગતિવિધી
AGEL ભારતમાં વર્ષોથી સૌથી મોટી રિન્યુએબલ ક્ષેત્રની અગ્રણી તરીકે ઉભરી આવી છે અને (૧) આગોતરા આયોજન દ્વારા શ્રેષ્ઠ પ્રોજેક્ટ વિકાસ, (૨) એનાલિટિક્સ સંચાલિત ઓપરેશન્સ અને મેનેજમેન્ટ અને (૩) શિસ્તબધ્ધ છતાં નૂતન કે૫િટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને (૪) લાંબાગાળાના જીવનધોરણ અપનાવવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં યોગદાન જેવા અડીખમ ચાર મુખ્ય સ્તંભો ઉપર કંપની લક્ષ્ય આપી રહી છે. આ સંદર્ભે મુખ્ય અપડેટ્સ આ મુજબ છે:
૧. નાણાકીય વર્ષ–૨૩ના અંત સુધીમાં કંપની ૮,૩૦૦ મેગાવોટની શરુ થયેલી ક્ષમતા સુધી પહોંચવાના માર્ગ ઉપર છે, જે ભારતમાં સૌથી મોટી છે:
- તામિલનાડુના કામુથીમાં ૬૪૮ મેગાવોટના કમિશનિંગ સાથે તેની રિન્યુએબલની શરુ કરેલી સફર સાથે વર્ષ ૨૦૧૬માં તે સમયે વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન પ્લાન્ટ AGELની ઓપરેટિંગ ક્ષમતાનું દ્રષ્ટાંત છે આ ક્ષમતા હવે વધીને ૮,૩૦૦ મેગાવોટ થવાની તૈયારીમાં છે, જે નાણાકીય વર્ષ–૨૦૨૩ના અંતે ભારતની સૌથી મોટી ક્ષમતા હશે.
- AGEL એક બેનમુન પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફિલસૂફીને અનુસરે છે જેણે આ ફાસ્ટ–ટ્રેક વૃદ્ધિ અને બજેટમાં સારી રીતે પૂર્ણ થવા સક્ષમ બનાવી છે અને બદલામાં ઉચ્ચ પ્રોજેક્ટ વળતરને સક્ષમ કર્યું છે:
- 3 વર્ષનું એડવાન્સ રિસોર્સ પ્લાનિંગ, સપ્લાય ચેઇન પ્લાનિંગ અને એન્જીનિયરીંગ ૪૦ GW રિન્યુએબલ ક્ષમતા સાથે જમીનનું ટાઇ અપ
- ક્લસ્ટર આધારિત અભિગમ સાથેનો ગીગાવોટ સ્કેલનો વિકાસ નોંધપાત્ર સ્કેલની કાર્યક્ષમતા તરફ ખેંચી જાય છે
- પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એશ્યોરન્સ ગ્રુપ (PMAG) દ્વારા કેન્દ્રીયકૃત અને પ્રમાણિત પ્રોજેક્ટ અમલીકરણ એક સાથે બહુવિધ રાજ્યોમાં પ્રોજેક્ટના અમલીકરણને સક્ષમ કરે છે.
- બ્લૂમબર્ગ ટાયર ૧ સપ્લાયર્સ સાથે લાંબા ગાળાના સંબંધો સાધનોની પ્રાપ્તિ અને સમયસર ડિલિવરી પર ખર્ચ ઘટાડવામાં સક્ષમ બનાવે છે
- આરંભમાં જ બાયફેસિયલ મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકિંગ (HSAT) જેવી અત્યાધુનિક ટેકનોલોજીને અપનાવવામાં આવી છે.
૧. ડેટા એનાલિટિક્સ સંચાલિત એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ENOC) શ્રેષ્ઠ-ઇન-ક્લાસ O&M ને સક્ષમ કરવા સાથે સતત જોડાયેલું છે.
AGELના ઇન્ટેલિજન્ટ એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ENOC) એ ૧૨ રાજ્યોમાં ૧૦૦% પ્લાન્ટની ઉપલબ્ધતા (સૌર) અને ૯૨%ના EBITDA માર્જિનને સક્ષમ કરીને તમામ પ્લાન્ટ્સનું વાસ્તવિક સમયનું મોનિટરિંગ ચાલુ રાખ્યું છે. આ ક્ષમતાઓમાં સામેલ છે:
- ક્ષમતાના ઝડપી સ્કેલમાં મદદ કરવા માટે એક જ સ્થળેથી તમામ સાઇટ્સનું રિમોટ મેનેજમેન્ટ
- કટીંગ-એજ એડવાન્સ્ડ એનાલિટિક્સ ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ:
- અનુમાનિત જાળવણીના ઇનપુટ્સ આપે છે જેથી જાળવણીના સુનિશ્ચિત સમયગાળાને ઑપ્ટિમાઇઝ કરે છે એટલે કે નિષ્ફળતાઓ (MTBF) વચ્ચેના સરેરાશ સમયને ઑપ્ટિમાઇઝ કરે છે.
- સ્માર્ટ સુધારાત્મક ક્રિયાઓની સ્વયં રીઅલ ટાઈમમાં ભલામણ કરે છે અને મરામત માટેના સરેરાશ સમયને ઑપ્ટિમાઇઝ કરે છે
- બહુવિધ ઉપકરણો/સ્થાનો ઉપર એક્સેસ સાથે પ્લાન્ટ અને પોર્ટફોલિયોના પ્રદર્શન ઉપર વિગતવાર આંતરિક નજર
- આંતરદૃષ્ટિમાં સતત સુધારો કરવા માટે બેકએન્ડ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
- AGELએ વિશ્વની ખ્યાતનામ OEMએ વિકસાવેલ O&Mના વિન્ડ ટર્બાઇન જનરેટર્સ ઇન–હાઉસ હાથ ધરીને માનવબળના કૌશલ્યને ઉપર લઇ ગઇ છે અને જે કદાચ એવું પ્રથમવાર છે કે કોઇ એક રિન્યુએબલ વિકાસકાર વિન્ડ ટર્બાઇન જનરેટર્સના O&M કન્ડક્ટ કરી રહયું છે.
- ENOC એ ‘પ્લગ એન્ડ પ્લે‘ અને સ્કેલેબલ પ્લેટફોર્મ છે જે કોઈપણ નવા પ્લેટફોર્મ હાઉસિંગને પણ થર્ડ પાર્ટીના પોર્ટફોલિયોને એકીકૃત કરી શકે છે.
મોડ્યુલ લેવલના મોનિટરીંગ માટે કે જે CUFમાં સુધાર અને O&Mના ખર્ચને ઘટાડવા તરફ દોરી જશે તે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના સંકલન સાથે AGEL’ની O&Mની પ્રેકટીસ સતત સુધરી રહી છે.
૧. શિસ્તબદ્ધ છતાં નવીન કેપિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ:
શ્રેષ્ઠ–શ્રેણીના અમલની ખાતરી કરતી વખતે અને O&Mના અમલ કરતી વખતે કંપનીનું હંમેશા ધ્યાન તેના દેવા વ્યવસ્થાપનની સખ્તાઇથી જાળવણી કરવા પર રહે છે. આ પૈકીની કેટલીક મહત્વની બાબતો આ મુજબ છે.
- AGEL પાસે વૈવિધ્યસભર ધિરાણનું પૂલ છે જેમાં સ્થાનિક બેંકો/નાણાકીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય બેંકો, સ્થાનિક બોન્ડ બજારો અને વૈશ્વિક બોન્ડ બજારોનો સમાવેશ થાય છે.
- AGEL એ પ્રોજેક્ટ ધિરાણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ૨૬ આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથે USD ૧.૬૪ બિલિયનની રીવોલ્વિંગ બાંધકામ સુવિધા સ્થાપી છે. આ સુવિધાને તેના અનન્ય ફરતા માળખા અને વૈશ્વિક ગ્રીન લોન ફ્રેમવર્ક સાથે સંરેખણ માટે પ્રોજેક્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ (PFI) તરફથી એવોર્ડ મળ્યો હતો.
- ઓપરેટિંગ SPV સ્તરે જારી કરાયેલા બે આંતરરાષ્ટ્રીય બોન્ડ અને એક હોલ્ડકો બોન્ડમાં બોન્ડ ધારકોના હિતનું રક્ષણ કરવા અને સંપૂર્ણ કેશફ્લોની શિસ્ત જાળવવા માટે કડક નાણાકીય કરારો અને રોકડ પ્રવાહ વોટરફોલ મિકેનિઝમ છે. સમય જતાં બોન્ડ કરારો નિયત કરારોમાં સારી રીતે ચાલી રહ્યા છે. કેટલાક મુખ્ય ગુણોત્તર નીચે મુજબ આપવામાં આવ્યા છે:
Covenants for Two International Bonds at Operating SPVs
Particulars | RG1 – Covenants | RG2 – Covenants | ||
Stipulated | Sep 22 | Stipulated | Sep 22 | |
Debt Service Coverage Ratio (DSCR) * | 1.55 | 1.76 | 1.55 | 2.41 |
FFO / Net Debt | 6% | 8.13% | 6% | 14.51% |
Project Life Cover Ratio (PLCR) | 1.6 | 1.71 | 1.6 | 1.85 |
EBIDTA from Sovereign Equivalent Counterparty | 55% | 61.45% | 65% | 74.61% |
* For maximum distribution level
Covenants for International Bond at Holding company
Holdco Bond – Covenants | ||
Particulars | Stipulated | Sep 22 |
Cash Flow Coverage Ratio | >1.10 | 2.64 |
Net Senior Debt Sizing | ||
a) Discounted FCFE / Net Senior Debt (times) | >1.6 | 3.59 |
b) Net Senior Debt / Forecasted FCFE (times) | <5 | 2.98 |
Consolidated Net Debt/ Run Rate EBITDA | <7.5 | 5.93 |
The bonds are further aligned with the global green loan/ bond frameworks
૧. સતત ESG પ્રતિબદ્ધતા:
કં૫નીએ ESG ફ્રેમવર્ક અપનાવ્યું છે જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત ESG સિદ્ધાંતો જેમ કે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ કોમ્પેક્ટ, UN SDGs અને વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) દ્વારા માર્ગદર્શન આપે છે. વધુમાં, ESG જાહેરાતો જેવા વૈશ્વિક સ્તરે સ્વીકૃત જાહેરાતના ધોરણો TCFD, GRI સ્ટાન્ડર્ડ્સ, CDP ડિસ્ક્લોઝર વગેરેને અનુરૂપ પ્રકાશિત કરવામાં આવે છે.
Some of the key ESG commitments and progress towards the same given below:
ESG Commitment | FY25 Target | Status: 9M FY23 |
Water neutral operating capacity (MW) for plants > 200 MW | 100% | 42% |
Zero waste to landfill operating capacity (MW) | 100% | 100% |
Single use plastic free operating capacity (MW) | 100% | 100% * (already achieved in FY22) |
* Certification in progress for plants commissioned in 9M FY23.
ગવર્નન્સ પ્રેક્ટિસમાં સુધારો કરવા માટે, નાણાકીય વર્ષ–૨૨ના બીજા ક્વાર્ટરની બોર્ડની બેઠકમાં, AGEL એ બોર્ડ કમિટીઓમાં ઘણા ફેરફારો અપનાવ્યા છે જેના કારણે (૧) વિવિધ બોર્ડ કમિટીઓમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની ટકાવારીમાં વધારો થયો, જેમાં વૈધાનિક મર્યાદાઓથી પણ આગળ ઓડિટ સમિતિ,ની રચના. ચોક્કસ પાસાઓ પર નજર રાખવા માટે નવી સમિતિઓ જેમ કે M&A, ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ ડેટા સિકયુરીટી, લીગલ, ટેક્ષની બાબતો માટે સમિતીની રચના કરી છે. કોર્પોરેટ જવાબદારી સમિતિ (CRC). CRC એ કંપનીની ESG પ્રતિબદ્ધતાઓ તરફની પ્રગતિ પર દેખરેખ રાખવા અને ખાતરી આપવા માટે સ્વૈચ્છિક રીતે રચાયેલી સમિતિ છે. વિગતવાર બોર્ડ કમિટી ચાર્ટર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Some of the ESG ratings assigned to AGEL and recent awards are given below:
ESG Ratings:
ESG Ratings | AGEL’s Rating |
CSRHub (Consensus ESG Rating) | Ranking of 89 percentile, with consistent ranking above Alternative Energy global industry average |
Sustainalytics | ESG Risk Rating of ‘Low Risk’ with a score of 14.7, the significantly better than global Utilities sector average of 33.5 |
DJSI-S&P Global Corporate Sustainability Assessment | Scored 66/ 100, 2nd best in Indian Electric Utility sector and significantly better than average World Electric Utility score of 38/ 100 |
MSCI | ESG Rating of ‘A’ |
ISS ESG | Prime Band |
CDP | 2021 score of ‘B’ |
FTSE | ESG rating of 3.2 and constituent of ‘FTSE4Good’ index series |
CRISIL | ESG score of 66/ 100, the highest in Power sector |
આ સમયગાળામાં મળેલા ESG પુરસ્કારો:
- સસ્ટેનેબિલિટી ૪.૦ એવોર્ડ્સમાં ‘લીડર્સ એવોર્ડ’ જીત્યો, જે ફ્રોસ્ટ એન્ડ સલીવાન અને ધી એનર્જી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(TERI) દ્વારા સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે
- ધી એસેટ ESG કોર્પોરેટ એવોર્ડ્સ ૨૦૨૨માં ‘પ્લેટિનમ એવોર્ડ’થી સન્માનિત
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ:
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત 20.૪ GW3નો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને સર્વિસ પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે વિકસાવે છે. AGEL ના મહત્વના ગ્રાહકોમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. AGEL વર્ષ 2018માં લિસ્ટેડ કરાયેલી રીન્યુએબલ કંપની પર્યાવરણલક્ષીતાના ધ્યેય હાંસલ કરવામાં ભારતને સહાય કરે છે
Leave a Reply