સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમા સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અદાણી ગ્રુપના કચ્છ સ્થિત વિવિધ પ્રકલ્પો ખાતે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જેમાં અદાણી એરપોર્ટ પર રક્ષિત શાહ, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અદાણી પોર્ટ, અદાણી પોર્ટ મુંદરા પર રાકેશ મોહન, COO, અદાણી વિલ્મર મુંદરા પર સોનલકુમાર અરોરા, અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા પર પ્રમોદકુમાર કમ્બોજ, ડેપ્યુટી કમિશનર-કસ્ટમ, અદાણી વિદ્યા મંદિર સ્કૂલ ભદ્રેશ્વર પર શરદ શર્મા, વાઇસ પ્રેસિડેન્ટ, સોલાર પ્લાન્ટ મુંદરા પર પી. ગોપુ, પ્લાન્ટ હેડ, અદાણી હોસ્પિટલ મુંદરા પર ડો. વત્સલ પંડ્યા, સેન્ટર હેડ, તુણા પોર્ટ પર સંદીપ જયસ્વાલ-COO, અદાણી સોલાર બિટ્ટા પ્લાન્ટ પર રવિન્દ્ર પ્રજાપતિ, એસોસિએટ મેનેજરએ ધ્વજવંદન કર્યું હતું.
Leave a Reply